તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:SOUની સાફ સફાઈ માટે વડોદરાથી 200 સેવકો મોકલાશે

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશનાં તમામ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષોની બેઠક યોજાનાર છે, જેમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વિશેષ ઉપસ્થિત રહેશે. જેથી ત્યાંની સાફ સફાઈ માટે વડોદરા પાલિકા દ્વારા 200 સફાઈ સેવકો અને રોડની સફાઈ માટે 3 રોડ સ્વીપિંગ મશીન મોકલવામાં આવશે. કેવડિયા કોલોની સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સ યોજાનાર છે અને 80મી પરિષદમાં લોકસભા-રાજ્યસભા તેમજ 33 રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ ભાગ લેવાના છે, જેમને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો