તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:ગુંદલાવથી ટ્રકમાંથી 21 લાખનો દારૂના સાથે 2 ઝડપાયા

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એલસીબીની ટીમના સ્વપ્નિલને ટ્રક ન. HR-55-Q-2433માં દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. એલસીબીની ટીમે ગુંદલાવ ચોકડી હાઇવે પાસે વોચ ગોઠવી હતી. બાતમી વાળી ટ્રક આવતા ટ્રકને અટકાવી ચેક કરતા ટ્રકમાં વેસ્ટ પ્લાસ્ટિકના દાણાની આડમાં 15,180 બોટલ દારૂની કિંમત રૂ.21.68 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતું. ટ્રક ચાલક રૂપિન્દ્રસિંધ ઉર્ફે પિન્ટુ ગુરૂદેવ સિંહ, રહે. પંજાબ અને બલદેવ સિંધ ઉર્ફે બોબી હરભજન સિંઘ મેહરા, રહે હરિયાણાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં દમણથી દારૂનો જથ્થો ભરાવનાર ભાઈજી અને તેનો માણસ તેમજ દારૂનો જથ્થો મંગાવનાર હેપ્પી માન, રહે સિરસા, હરિયાણાને વોન્ટેડ જાહેર કરી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો