તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડમાં જુગાર રમતા 2 ઝડપાયા

વલસાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ સિટી પોલીસને મળેલી બાતમીના આધારે કાપડિયા ચાલ પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરતા 2 ઇસમોને તીન પત્તીનો જુગાર રમતા ગણેશ રમણભાઈ રાઠોડ, ઉ.વ.35 અને ચિંતન હરીશભાઈ મોદી, ઉ.વ. 24, બંને રહે કાપડિયા ચાલ પાછળ, નાઓને ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે રોકડા રૂ. 970 કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે. સિટી પોલીસ મથકે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો