તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:જિલ્લામાં કોરોનાના 18 કેસ મળ્યા 19 દર્દીઓ કોરોના મુક્ત

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના પોઝિટિવના નવા 12 કેસ નોંધાયા જ્યારે જિલ્લાના ગ્રામ્ય પંથકમાં નવા છ કેસ નોંધાતા આજે એક દિવસમાં જિલ્લામાં 18 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,599 થવા પામી છે. હાલ 119 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,405 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનું અવસાન થયેલ છે.

ભાવનગર શહેરી વિસ્તારમા 10 પુરૂષ અને 2 સ્ત્રી મળી કુલ 12 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે 2, સિહોર ખાતે 1, ગારીયાધાર ખાતે 2 તેમજ ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે 1 કેસ મળી કુલ 6 લોકો કોરોના પોઝિટિવ જાહેર થયા હતા જ્યારે 19 દર્દીઓને કોરોનામુક્ત જાહેર કરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો