તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:મોરબીમાં વધુ 15 કેસ કોરોના પોઝિટિવ

મોરબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં મિશ્ર ઋતુનો અનુભવ થવાને કારણે કોરોનાનું સંક્રમણ ફરી તેજ ગતિએ વધી રહ્યું છે. જિલ્લામાં રવિવારના રોજ તમામ તાલુકામાંથી કુલ 922 લોકોના સેમ્પલ ટેસ્ટ અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 15 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.પોઝિટિવ આવેલા દર્દીઓમાં મોરબી શહેરના 6 ગ્રામ્યમાં 5 દર્દી સામે આવ્યા હતા .આ ઉપરાંત વાંકાનેર શહેરમાં 2 અને ગ્રામ્યમાં 1 કેસ સામે આવ્યા છે.જ્યારે એક કેસ ટંકારામાં નોંધાયો હતો.જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 1,05,198 દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાથી દર્દીની સંખ્યા મળી કુલ 2526 દર્દી કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો