તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાજકોટમાં નવા 145 કોરોનાના કેસ, 101 દર્દીને રજા અપાઇ, 5નાં મોત

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરમાં રવિવારે નવા 91 પોઝિટિવ દર્દી નોંધાયા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવા 54 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સારવાર દરમિયાન રહેલા દર્દીમાંથી 101ને રજા આપવામાં આવી છે અને 5 દર્દીનાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા છે.

રાજકોટ શહેરમાં રવિવારે 91 નવા પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક 10199 થયો છે. જેમાંથી 693 સારવાર હેઠળ છે. રાજકોટ શહેરના 79 દર્દીને રવિવારે રજા આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1475 કોરોના પરીક્ષણ કરવામાં આવતા 54 પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં કુલ કેસ 4893 થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 15092 પર પહોંચી ગઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં 323 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે કોરોના સારવારમાં રહેલા 5 દર્દીનાં મોત થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો