તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:દાનહમાં 14 કેસ, દમણમાં 9 વધુ પોઝિટીવ

સેલવાસ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાદરા નગર હવેલીમા કોરોના પોઝિટિવના નવા 14કેસ નોંધાતા આંકડો 1356 પર પહોંચ્યો છે પ્રદેશમા હાલમા વધુ 14કેસ નવા પોઝેટીવ આવ્યા છે ટોટલ 1356કોરોના પોઝિટિવના કેસો થયા છે,જેમાથી 136કેસો સક્રિય છે અને 1217 કેસો રીકવર થઇ ગયા છે.અને એકનુ મોત થયેલ છે. 19પેશન્ટ રિકવર થયા છે જેઓને રજા આપવામા આવી છે.નવા 11કંટાઈમેન્ટ ઝોન નકકી કરાયા છે. દમણ જિલ્લામાં બુધવારે વધુ 9 કોરોના પોઝિટીવ કેસ મળી આવ્યા હતાં. જયારે 3 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતાં. અત્યાર સુધીમાં 1092 દર્દી રિકવર થઇને પોતાના ઘરે ગયા છે. હાલમાં 53 કેસ એક્ટિવ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો