• Home
  • Utility
  • 12 banks, including SBI and United Bank, offer home loans at less than 9 percent interest

હોમ લોન / SBI અને યુનાઈડેટ બેંક સહિતની 12 બેંક 9 ટકાથી પણ ઓછા વ્યાજે હોમ લોન આપી રહી છે

12 banks, including SBI and United Bank, offer home loans at less than 9 percent interest

Divyabhaskar.com

Feb 29, 2020, 01:54 PM IST

યુટિલિટી ડેસ્ક. જો તમે ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તેના માટે તમે લોનની અરજી કરવા માંગતા હોય, તો તે પહેલા તમારા માટે એ જાણવું જરૂરી છે કે, કઈ બેંકમાંથી લોન લેવી ફાયદાકારક સાબિત થઈ શકે. એવી 12 બેંકો છે જે હોમ લોન પર ઓછા દરે લોન આપે છે. તેમાંથી કોઈ પણ બેંકમાંથી તમારી સુવિધા પ્રમાણે તમે લોન લઈ શકો છો.

બેંક વ્યાજ દર(%) પ્રોસેસિંગ ફી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 8-8.80 લોનની રકમના 0.5 ટકા (મહત્તમ20 હજાર રૂપિયા )
યુનાઈડેટ બેંક ઓફ ઈન્ડિયા 8-8.15 31 માર્ચ સુધી માફી
HDFC બેંક 8-8.50 લોનની અમાઉન્ટના 0.5 ટકા (મહત્તમ 3 હજાર રૂપિયા )
સિન્ડિકેટ બેંક 8-8.70 0.12 ટકા (મહત્તમ 25 હજાર રૂપિયા )
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 7.95-8.70 લોનની અમાઉન્ટના 0.35 ટકા (મહત્તમ 10 હજાર રૂપિયા)
OBC 8-9.55 લોનની અમાઉન્ટના 0.60 ટકા સુધી (મહત્તમ45 હજાર રૂપિયા )
કેનેરા બેંક 8.05-10.55 લોનની અમાઉન્ટના 0.5 ટકા (મહત્તમ 10 હજાર રૂપિયા)
બેંક ઓફ બરોડા 8.15-9.15 8500 રૂપિયા + GST
આંધ્રા બેંક 8.15-8.30 લોનની અમાઉન્ટના 0.5 ટકા (મહત્તમ 10 હજાર રૂપિયા)
કોર્પોરેટ બેંક 8.10-8.35 લોનની અમાઉન્ટના 0.5 ટકા (મહત્તમ 50 હજાર રૂપિયા)
ઈન્ડિયન બેંક 8.05-8.55 લોનની અમાઉન્ટના 0.23 ટકા (મહત્તમ 20,470 રૂપિયા)
બેંક ઓફ ઈન્ડિયા 8.10-9.35 લોનની અમાઉન્ટના 0.25 ટકા (મહત્તમ 20 હજાર રૂપિયા)

X
12 banks, including SBI and United Bank, offer home loans at less than 9 percent interest

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી