• Home
  • Utility
  • 12 banks, including SBI and United Bank, offer home loans at an interest rate of less than 9%

બેંકિંગ / SBI અને યુનાઇટેડ બેંક સહિતની 12 બેંક 9%થી ઓછાં વ્યાજ દરે હોમ લોનની સુવિધા આપે છે

12 banks, including SBI and United Bank, offer home loans at an interest rate of less than 9%

Divyabhaskar.com

Feb 05, 2020, 12:02 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે ઘર ખરીદવા માગતા હોવ અને તેના માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો કઈ બેંકમાંથી લોન લેવાથી તમને વધારે ફાયદો થશે તે જાણવું આવશ્યક છે. SBI, યુનાઇટેડ બેંક અને HDFC સહિતની અનેક બેંક હોમ લોન 9%થી પણ ઓછાં વ્યાજ દરે ઉપલબ્ધ છે.

બેંક વ્યાજ (%) પ્રોસેસિંગ ફી
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 8-8.80 લોનની રકમના 0.5% (20 હજાર રૂપિયા મેક્સિમમ)
યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા 8-8.15 31 માર્ચ સુધી માફી
HDFC બેંક 8-8.50 લોનની રકમના 0.5% (3 હજાર રૂપિયા મેક્સિમમ)
સિન્ડિકેટ બેંક 8-8.70 0.12% (2500 રૂપિયા મેક્સિમમ)
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 7.95-8.70 લોનની રકમના 0.35% (10 હજાર રૂપિયા મેક્સિમમ)
OBC 8-9.55 લોનની રકમના 0.60% (45 હજાર રૂપિયા મેક્સિમમ)
કેનેરા બેંક 8.05-10.55 લોનની રકમના 0.5% (10 હજાર રૂપિયા મેક્સિમમ)
બેંક ઓફ બરોડા 8.15-9.15 8500 રૂપિયા + GST
આંધ્રા બેંક 8.15-8.30 લોનની રકમના 0.5% (10 હજાર રૂપિયા મેક્સિમમ)
કોર્પોરેટ બેંક 8.10-8.35 લોનની રકમના 0.5% (50 હજાર રૂપિયા મેક્સિમમ)
ઇન્ડિયન બેંક 8.05-8.55 લોનની રકમના 0.23% (20,470 રૂપિયા મેક્સિમ)
બેંક ઓફ ઇન્ડિયા 8.10-8.95 લોનની રકમના 0.25% (20,000 રૂપિયા મેક્સિમમ)

નોંધ- આ તમામ લોનની અવધિ 20 વર્ષ છે.

X
12 banks, including SBI and United Bank, offer home loans at an interest rate of less than 9%

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી