જાનકી વલ્લભ શાસ્ત્રી પદ્મશ્રી નહીં સ્વીકારે

કેન્દ્ર સરકારે જાનકી વલ્લભ શાસ્ત્રીને આ એવોર્ડ આપવા તેમનો બાયોડેટા મંગાવતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

Agency

Agency

Divyabhaskar.com | Updated - Feb 16, 2010, 12:11 AM
Padma Shri is an insult Janki Ballabh Shastri
અગ્રણી હિન્દી કવિ આચાર્ય જાનકી વલ્લભ શાસ્ત્રીએ પ્રજાસત્તાકદિને પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવાની ના પાડ્યા બાદ તેમણે વધુ એક વખત આ એવોર્ડ સ્વીકારવાની કેન્દ્રને ના પાડી દીધી છે. તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે જાનકી વલ્લભ શાસ્ત્રીને આ એવોર્ડ આપવા તેમનો બાયોડેટા મંગાવતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા. તેઓ માને છે કે શું આટલા ખ્યાતનામ કવિએ એવોર્ડ મેળવવા માટે સરકારને બાયોડેટા મોકલવાની જરૂર છે?

X
Padma Shri is an insult Janki Ballabh Shastri
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App