તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના બેકાબૂ:10 કાપડના વેપારીઓ, બિલ્ડર સહિત વધુ 239 પોઝિટિવ, વધુ બેનાં મોત, 265 સાજા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીઓ ઘટી ગયા અને સિવિલ-સ્મીમેરના બેડો ખાલી છતાં એમઓયુ જારી

શહેરમાં 173 અને જિલ્લામાં 66 દર્દીઓ સાથે સુરતમાં રવિવારે કોરોનાના વધુ 239 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાથે સુરતમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 33927 થઈ ગઈ છે. રવિવારે શહેરમાંથી વધુ બે કોરોના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજતા કુલ મૃતાંક 981 થયો છે. રવિવારે શહેરમાંથી 177 અને જિલ્લામાંથી 88 મળી 265 કોરોના દર્દીઓ માત આપી સાજા થયા છે. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 30925 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.

હીરાના વેપારી સહિત કોરોનામાં સપડાયા

શહેરમાં રવિવારે 10 કાપડના વેપારી, કાપડ દલાલ, યાર્નના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા 12 વ્યક્તિઓ તેમજ હીરાના વેપારી અને 4 રત્નકલાકાર સહિત ડાયમંડ સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ અને બિલ્ડર, વિદ્યાર્થીઓ સહિતના અનેક વ્યક્તિઓ કોરોનામાં સપડાયા હતા. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં 4 વિદ્યાર્થી, 6 કાપડના વેપારી, 2 બિલ્ડરહ, હીરાના વેપારી, કરીયાણા દુકાનદાર સહતિના પોઝિટિવ આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો