તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:ગણેશનગરમાં 9500ના વિદેશી દારૂ સાથે 1 જબ્બે

ગાંધીધામ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગત સાંજે બી-ડિવિઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે,સેક્ટર-6 ગણેશનગરના પ્લોટ નંબર-415 માં રહેતો તુલસી નાગશીભાઇ રોશીયા પોતાના રહેણાક મકાનમાં દારૂ રાખી વેંચાણ કરે છે. આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડતાં ઘરમાંથી રૂ.7,700 ની કિંમતના વિદેશી દારૂની 22 બોટલ અને રૂ.1800 ની કિંમતના બિયરના 18 ટીન મળી કુલ રૂ.9,500 નો દારૂ મળી આવતાં તુલસીની અટક કરી કોવિડ-19 ટેસ્ટની કાર્યવાહી માટે મોકલી આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો