તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 1 Degree Cold For The Second Day In A Row, The Effect Of Snowfall In Kashmir For The Last Three four Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માઉન્ટ આબુ ઠંડુંગાર:સતત બીજા દિવસે 1 ડિગ્રી ઠંડી, છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાની અસર

માઉન્ટ આબુ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષાના પગલે દેશમાં અન્ય સ્થળે પણ પારો નીચે ગગડવા માંડ્યો છે. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે પારો 1 ડિગ્રી નોંધાયો હતો. જયપુરમાં 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અજમેર તથા રાજસ્થાનના અન્ય શહેરોમાં પણ પારો 8 ડિગ્રીની આસપાસ રહેવા પામ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજી વધુ ઠંડી પડશે તેવી આગાહી કરી છે. કાશ્મીરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી હિમવર્ષા થઈ રહી છે પરિણામે ત્યાનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે ઠંડી મેદાની વિસ્તારો તરફ આગળ વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો