તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના મહામારી:તાપી જિલ્લામાં રવિવારે 1 કેસ

વ્યારા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે કોરોના કેટલા કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે તાપી જિલ્લામાં એક કેસ નોંધાતા કોરોનાનું જોર ધીમું પડયું હતું. જેને લઇને તાપી જિલ્લાના આરોગ્ય તંત્રમાં રાહત નો શ્વાસ લીધો હતો. તાપી જિલ્લામાં શનિવારે કોરોના એક પણ કેસ નોંધ્યો હતો જેને રવિવારે જિલ્લાના ડોલવણ તાલુકાના પલાસિયા ગામના પટેલ ફળીયામાં રહેતી 45 વર્ષીય મહિલા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ સાથે જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 674 પર પહોચી ચુક્યો છે. જે પૈકી કુલ 608 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 23 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો