તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો 1 કેસ નોંધાયો, કુલ આંક 560 થયો

છોટાઉદેપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ 500 કોરોના દર્દી સાજા થઈ જતા રજા અપાઈ, હાલમાં 41 દર્દીઓ સારવારમાં

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના covid19 પોઝિટિવ કેસની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. તારીખ 17 સુધીમાં જિલ્લામાં કોરોના ના કુલ 559 કેસ નોંધાયા હતા. રવિવારના તારીખ 18ના રોજ કોરોના પોઝિટિવનો નવો 1 કેસ નોંધાતા કુલ આંક 560 થયો છે. વધતા જતા કોરોના કેસોને કારણે પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં રવિવારે કોરોના પોઝિટિવનો 1 કેસ નોંધાયો હતો. તેમાં 13 વર્ષનો કિશોર જબૂગામ બોડેલીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાંથી કુલ 500 કોરોના દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપી દેવામાં આવી છે. હાલમાં 41 દર્દી એડમિટ છે. અને 16 દર્દીના મોત થયા છે. જિલ્લાના 6 તાલુકાના જુદા જુદા વિસ્તારોમાંથી કોરોના તપાસ અર્થે 152 એન્ટીજન અને આર્ટી ફિશિયલ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો