તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:બોટાદમાં કોરોનાનો 1 કેસ પોઝિટિવ

બોટાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેર અને જીલ્લામાં કોરોનાએ જે પ્રમાણે ગતી પકડી હતી અને સતત પોઝીટીવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દિન પ્રતિ જે પ્રમાણે કેસોમાં ઘટાડો થય રહ્યો છે તેને લઈ આરોગ્ય વિભાગ અને લોકોમાં રાહત જોવા મળી છે. જ્યાં તા. 18 ના રોજ બોટાદ જીલ્લામાં 1 કેસ પોઝીટીવ આવ્યો છે. જેમાં બરવાળા તાલુકાના ખાંભડા ગામે 62 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો