આજનું પંચાંગ / 1 માર્ચ રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

01 March, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Divyabhaskar.com

Mar 01, 2020, 10:04 AM IST

તિથિ: ફાગણ સુદ - 6 વિક્રમ સંવત : 2076

વિક્રમ સંવત : 2076
આજનો મંત્ર જાપઃ ઓમ પ્રભાકરાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાંઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં : ચલ- 08.30થી 09.57, લાભ- 09.57થી 11.24, અમૃત- 11.24થી 12.52, શુભ- 14.19થી 15.47, શુભ- 18.42થી 20.14, અમૃત- 20.14થી 21.47, ચલ- 21.47થી 23.19
યોગઃ ઐન્દ્ર

કરણઃ ગર
રાહુકાળઃ 16.30થી 18.00

દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ વૈધૃતિ યોગ પ્રારંભ 12.36, પોસ્ટલ મહિલા દિન.
આજનો પ્રયોગ: આજે શ્રી સૂર્યનારાયણજી કે શ્રી વિષ્ણુજીનું પૂજન-અર્ચન કરવું તેમ જ તેમના કોઈ સ્તોત્ર કે મંત્રનો પાઠ કરવો શ્રેયકર મનાય છે.
તિથિના સ્વામી : ષષ્ઠી તિથિના સ્વામી શ્રી કાર્તિકેયજી છે.
તિથિ વિશેષ : આજના દિવસે શ્રી કાર્તિકેયજીની પૂજા-અર્ચના કરવાથી વ્યક્તિ મેધાવી તેમ જ કીર્તિમાન બને છે.

આજની જન્મ રાશિઃ આજે બપોરે 13.18 વાગ્યા સુધી મેષ (અ, લ, ઈ) ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃષભ (બ, વ, ઉ) પરથી રાખવું.

નક્ષત્રઃ આજે આખો દિવસ કૃત્તિકા નક્ષત્ર રહેશે.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્યઃ
વર્ષ દરમિયાન જાતકનું આરોગ્ય સારું જણાય. તેઓને મુખ્યત્વે હૃદય, આંખ તેમ જ લોહીને લગતી સમસ્યા વધારે જણાય.

X
01 March, Rahukal, Shubh Muhurat according to Hindu Calendar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી