તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના આ સ્થળોએ તમે સૌ વાપરી શકશો મફતમાં ઇન્ટરનેટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-પહેલા તબક્કામાં અમદાવાદના નવ વિસ્તારોમાં વાઇફાઇ સુવિધા
- છ મહિના સુધી વાપરવા મળશે મફતમાં ઇન્ટરનેટ
- મફતમાં મેળવો 4G વાઇફાઇ સુવિધા, કરાવવું પડશે રજિસ્ટ્રેશન

અમદાવાદના 604માં જન્‍મદિવસની ભેટ રૂપે અમદાવાદના નગરજનોને વાઇ-ફાઇ ઇન્‍ટરનેટ કનેકટીવીટીની ભેટ મળી છે. આ ભેટના ભાગરૂપે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ કાલે (બુધવારે) કાંકરિયામાં એક યુવક સાથે વાઇફાઇથી વાત કરી હતી. તે સાથે જ કાંકરિયા વાઇફાઇ કનેક્ટ થઈ ગયો છે. કાંકરિયા ઉપરાંત સાબરમતી આશ્રમ, સાયન્સ સિટી, ઇસ્કોન ગાંઠિયા, બી.જે. મેડિકલ કોલેજ, લો ગાર્ડન અને પરિમલ ગાર્ડન પણ વાઇફાઇથી કનેક્ટ થયા છે. જ્યાં તમે મફતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. આગામી દિવસોમાં આખું અમદાવાદ વાઇફાઇ સિટી બની જશે.

નોંધનીય છે કે, ગઈ કાલે મફતમાં વાઇફાઇ સેવા કરાતા જ યુવાઓ સૌથી વધુ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમણે મોતાના મોબાઇલમાં મફતમાં ઇન્ટરનેટ શરૂ કર્યું હતું. એટલું જ નહીં, સર્ફ પણ કર્યું હતું. કેટલાક લોકોએ તો પ્રસિદ્ધ ટેલિવિઝન શો પણ વાઇફાઇની મદદથી નિહાળ્યા હતા.

આગળ વાંચોઃ વાઇફાઇ સેવા ઉપલબ્ધ કરાવવા પાછળનો શું છે હેતુ, આખા અમદાવાદમાં સેવા કરાવાશે ઉપલબ્ધ, કેવી રીતે થશો કનેક્ટ
તસવીરોઃ ધવલ ભરવાડ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો