શાકભાજીમાં છુપાયો છે સ્વાસ્થ્યનો ખજાનો, ખાસ પદ્ધતિથી ખાશો તો અનેક રોગો થશે છુમંતર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાળપણમાં હંમેશા માતા-પિતા ખાતી વખતે શાકભાજી ખાવા ઉપર વધુ ભાર મૂકતા હતા. મોટાભાગે ભોજન કરતી વખતે પિતાની ધાક-ધમકી એ પણ માત્ર શાકભાજીને લઈને તે ઘણી ખૂચતી. એવું લગભગ દરેક ઘરમાં થાય છે. આજે જ્યારે આપણે શાકભાજીના ગુણો વિશે વાંચીએ તો લાગે છે કે બાળપણમાં એ ધાક-ધમકી આપણા સ્વાસ્થને સારું બનાવવા માટે જ થતી. વાસ્તવમાં શાકભાજી પણ ઔષધીનું કામ કરે છે. શાકભાજીના આ મહત્વને સમજવા માટે આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક શાકભાજીના આવા જ ગુણો વિશે....

દૂધીઃ-

દૂધીમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેને લીધે તે આસાનીથી પચી જાય છે. તેમાં વસાની માત્રા ઓછી હોય છે. એવું માનવામાં આવે છે કે દૂધીની શાકભાજી ખાવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે અને ગરમી દૂર થઈ જાય છે.

-દૂધીના બીજને પીસીને હોઠ ઉપર લગાવવાથી જીભ અને હોઠના છાલા દૂર થઈ જાય છે.

આગળ જાણો ગાજરના દેશી ઉપાયોથી કયા રોગો દૂર રાખી શકાય....

(આ રોચક જાણકારી આપી રહ્યા છે અભૂમકા હર્બલ પ્રા.લિ. અમદાવાદના ડાયરેક્ટર ડો. દિપક આચાર્ચ)