બ્લડપ્રેશરથી પરેશાન હોય તો, આ 9 વસ્તુ રહેશે ફાયદાકારક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્લડ પ્રેશરના દર્દીઓની સંખ્યા આખી દુનિયામાં વધી રહી છે. દોડતી-ભાગતી જિંદગીમાં, ફાસ્ટ ફુડ અને અનિયમિત દિનચર્યાને કારણે આ બીમારી ભારતમાં પણ ફેલાઈ રહી છે. બ્લડ પ્રેશરથી દિલની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારી થવાનો ખતરો પણર રહે છે. બ્લડ પ્રેશરના દર્દીને રોજ દવા ખાવી પડે છે. જો તમારી સાથે પણ આવી સમસ્યા હોય તો પારંપરિક વસ્તુઓન ઉપયોગ કરો. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક એવી વસ્તુઓ વિશે જેને નિયમિત ખાવાથી બ્લડ પ્રેશર હંમેશા કંટ્રોલમાં રહે છે.

લસણઃ- લસણ એક એવી ઔષધી છે જે બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અમૃતનું કામ કરે છે. લસણમાં એલિસિન હોય છે, જે નાઈટ્રિક ઓક્સાઈડના ઉત્પાદનને વધારે છે અને માંસપેશીઓને આરામ પહોંચાડે છે. બ્લડ પ્રેશરને ડાયાલોસ્ટિક અને સિસ્ટોલિક સિસ્ટમમાં પણ રાહત આપે છે. આ કારણ છે કે બ્લડ પ્રેશરના દર્દીઓને ખાલી પેટે એક લસણની કળી ગળી જવાની સલાહ આપવામાં આવે છે.

આગળા વાંચો અન્ય વસ્તુઓ જેને ખાવાથી તમને બ્લડ પ્રેશનર નહીં રહે.....