• Gujarati News
  • Eclipta Prostrata Bhungaraj Bhangaro Ayurveda Medicine For Good Health Benefit

અકાળે થતા સફેદ વાળ દૂર કરી ઘણા રોગ મટાડે છે આ છોડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નદી, તળાવ, મેદાની વિસ્તારો, ખેતર અને ઉદ્યાનોમાં મોટાભાગે જોવા મળતા ભૃંગરાજ આયુર્વેદ પ્રમાણે ઘણી જ મહત્વપૂર્ણ ઔષધી છોડ છે. ગ્રામીણ વિસ્તારોમાં બ્લેક બોર્ડને કાળા કરવા માટે જે છોડને ઘસવામાં આવે છે, તે જ ભૃંગરાજ છે. તેનું વાનસ્પતિક નામ એક્લિપ્ટા પ્રોસ્ટ્રેટા છે. આદિવાસી ભૃંગરાજને અનેક હર્બલ નુસખામાં ઔષધીય રીતે ઉપયોગમાં લે છે. ચાલો જાણીએ આજે કંઈ રીતે આદિવાસીઓ ભૃંગરાજનો ઉપયોગ કરે છે.

ભાંગરાને ભૃંગરાજ કહેવામાં આવે છે, અને તે સ્વર્ણીકરણ કરે છે એટલે કે તે શરીરને સુવર્ણ જેવું બનાવે છે. વિવિધ પ્રકારના કુષ્ડના રોગો, સફેદ દાગ, શીળસ, શૂદ્રરોગ જેવા ચામડીના રોગોમાં પણ ભાંગરો અતિ ઉપયોગી છે. શાસ્ત્રોમાં ભાંગરાના અનેક પ્રકારે પ્રયોગો બતાવ્યા છે.

આગળ વાંચો તમારા માટે ભુંગરાજ કયા-કયા રોગોમાં તમને શ્રેષ્ઠ પરિણામ આપે છે....

(આજે જાણીએ ડો. દિપક આચાર્ય દ્વારા જણાવવામાં આવેલા ભાંગરાના આયુર્વેદિક ઉપયોગી ગુણો વિશેની વાતો)