કોસંબામાં બે રિક્ષા ચાલક દંડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોસંબા પોલીસે જાહેરનામાનું પાલન ન કરતી હથોડાનીબે રિક્ષાને ડિટેન કરી જાહેરનામાના ભંગની ફરિયાદ કરી સરકાર દ્વારા લોકડાઉનના સંદર્ભે પલ્બલીક ટ્રાન્સપોર્ટમાં રિક્ષાને બંધ કરી છે. ત્યારે તેનું પાલન નકરતી બે રિક્ષા ચાલકને પોલીસે જાહેરનામાને ભંગ બદલ કાર્ય વાહી કરી છે. જે માં (GJ-21-2352) ચાલક ફિરાજ યુશુફ મલેક તેમજ હથોડા ગામના અન્ય એક રિક્ષા ચાલક નિઝાર ચક્કીવાલાની પર પણ કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...