તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગળવાર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં વસુલશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : કોરોના વાઈરસને ધ્યાનમાં રાખીને શહેર ટ્રાફિક પોલીસ મંગળવાર સુધી રસ્તા પર ટ્રાફિક નિયમનનું કામ ઓછું કરશે તેથી દંડ પણ ઓછો વસૂલશે. ડીસીપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે પોલીસે માનવતાના ધોરણે એવું નક્કી કર્યું છે કે મંગળવાર સુધી ટ્રાફિક પોલીસ દંડ વસુલશે નહીં. જેથી લોકો વચ્ચે ડિસ્ટન્સ રાખી શકાય. પોલીસ તેના કારણે ટ્રાફિક નિયમની કામગીરી પણ ઓછી કરશે. ત્યારે લોકો જાતે ટ્રાફિક નિયમોનું પાલન કરે તેવી અપીલ છે.
અન્ય સમાચારો પણ છે...