સન્નાટાનો આ માર્ગ આપણને કોરોના મુક્તિની મંજિલ સુધી લઈ જશે...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સમગ્ર દેશમાં લોકડાઉનથી નવસારી જિલ્લામાં પણ જનજીવન થંભી ગયું છે. કાયમ અનેક વાહનોની અવરજવરથી ધમધમતા રસ્તાઓ સુમસામ બની ગયા છે. ચીખલીથી પસાર થતા નેશનલ હાઇવે પર કોરોના કર્ફ્યૂથી છવાયેલો આ સન્નાટો લોકો અને તંત્રની સજાગતાનું પરિણામ છે. સંક્રમણ અટકાવવા જાગૃતિએ સર્જેલો આ સન્નાટો આપણને કરોના મુક્તિની મંજિલ સુધી જરૂર લઇ જશે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...