આજ જાગૃતતા આપણને મહામારીથી બચાવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોનાની દહેશતે સમગ્ર દેશ લોકડાઉન થયો છે.દેશના દરેક શહેર,નગરો અને ગામડાઓ સુના પડયા છે.શહેરથી લઈને ગામડાની શેરીઓ સુધી સન્નાટો છવાયો છે.આ જાગૃતતા જ આ મહામારી માંથી સમગ્ર દેશ અને વિશ્વને બચાવી શકશે.લોકડાઉન વચ્ચે કીમની એક શેરીનું દૃસ્ય. }દત્તરાજસિંહ ઠાકોર*photocaption*
અન્ય સમાચારો પણ છે...