તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા બે બાળકોને બંને કેડમાં લઈને સુરતથી ધોલેરા જવા નીકળી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_સુરતમાં રોજગાર માટે આવેલા ઘણાં શ્રમિકો અને કારીગરો કોરોનાના કારણે લૉકડાઉન થતાં પોતપોતાના પરત વતન જઇ રહ્યા છે. તેવામાં શનિવારે એક મહિલા એકલી તેના બે બાળકોને કાખમાં ઝાલીને પગપાળા સુરતથી ધોલેરા જવા નીકળી હતી. તે કામરેજથી આગળના રસ્તે આ રીતે જોવાઇ હતી.*photocaption*
અન્ય સમાચારો પણ છે...