તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલ ખાતે વૃદ્ધાશ્રમમાં વરિષ્ઠોને માસ્ક આપી માર્ગદર્શન અપાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની વરીષ્ઠ નાગરીકો પર થઈ રહેલી વધુ અસરને ધ્યાનમાં રાખી શહેરના એક બહેન ઉર્જિતા ઠાકરે પાલના વૃદ્ધાશ્રમમાં માસ્ક વિત રણ કર્યું હતું. તેની સાથે રસ્તા પર રહેતા ગરીબોને પણ માસ્ક વિતરણ કર્યું હતું.

આ ઉપરાંત માસ્ક આપ્યા બાદ તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો તે સમજાવ્યું હતું. આ અંગે ઉર્જિતા ઠાકરે કહ્યું કે કોરોનાથીમૃત્યુ પામનારા મોટાભાગના વરીષ્ઠ નાગરીકો હોવાનું જણાયું છે. આથી વરીષ્ઠ નાગરીકોને માસ્ક આપવાનો વિચાર આવ્યો. તેની સાથે માર્ગ પર વસવાટ કરતા લોકો પાસે પૈસા હોતા નથી આથી આવા લોકોને પોતાના બચાવ માટે માસ્ક અપાયા હતા. આ તમામ નાગરીકો અને બાળકોને માસ્ક આપીને તેનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે પણ સમજાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...