તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમાનથી આવેલો ઉચ્છલનો યુવક હોમ કોરોન્ટાઇનમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવાપુર | ઉચ્છલ તાલુકાના એક ગામનો 45 વર્ષિય યુવક અખાતી દેશનાં ઓમાનમાં નોકરી કરવા ગયો હતો. 18 માર્ચે રોજે મુંબઇ પહોંચ્યા હતા. ત્યારબાદ મુંબઈથી રેલ્વે દ્વારા સુરત પહોચ્યા હતો. અને સુરતથી ટ્રેનમાં મહારાષ્ટ્રનાં નવાપુર આવ્યો હતો. ત્યારબાદ યુવકનો સાળો નવાપુર રેલ્વે સ્ટેશન પર લેવાં ગયો હતો. જ્યાથી નવાપુર તાલુકામાં આવેલી સાસરીમાં ગયો હતો.આ ઘટનાની જાણ થતાં આરોગ્ય અધિકારીની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ગુજરાતી યુવક અને એનાં સંપર્કમાં આવેલાં પરિવારના પાંચ સભ્યોને 14 દિવસ માટે હોમ કોરોનટાઈન્મમાં રખાયો છે
અન્ય સમાચારો પણ છે...