લાયન્સે મુસાફરોને માસ્કનું વિતરણ કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત | લાયન્સ ક્લબ ઓફ સુરત સિટીલાઇટ દ્વારા અડાજણ બસ સ્ટેન્ડ પર આવતા જતા મુસાફરોને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કોરોના વાયરસથી બચવા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોનાથી કઈ રીતે બચી શકાય એના વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોના દેસાઈ, હિતેશ ટેલર, ગીતા દેસાઈ, ધનસુખ શાહ અને હંસા શાહ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...