હથુકામાં લોકોને ભેગાં નહીં થાય એ માટે બાકડા ઉંધા કરી દેવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માયપુર | વાલોડ તાલુકાના હથુકા ખાતે યુવાનો અને વૃદ્ધો રોજ ભેગા મળીને જે જગ્યાએ બાકડાઓ પર બેસી પોતાનો સમય પસાર કરતાં હતાં તે જગ્યાએ લોકોએ બેસવાનું પણ બંધ કરવાનું નકકી કરાયું હતુ. આ માટે અહીંના બાકડાને તથા હથુકા ગામમાં મુખ્ય રસ્તા પર મુકાયેલા તમામ બાંકડા ઊંધા કરી દેવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...