કુકણી ગામની નહેરમાંથી યુવકની લાશ મળી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટકારમા | ઓલપાડ તાલુકાના કુકણીગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં અજાણ્યા

પુરૂષ (ઉ.વ.આ. 55 થી 60) ની લાશ મળી આવી હતી આ અંગે ગામના છગનભાઇ ડી પટેલે ઓલપાડ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ નહેરના પાણીમાં અગમ્ય કારણ સર ડૂબી જવાથી મરણ થયેલ હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું.
અન્ય સમાચારો પણ છે...