તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરિયાઇ પવનથી તાપમાન 5 ડિગ્રી નીચે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સાઉથ વેસ્ટથી ફૂંકાઇ રહેલા ઠંડા પવનના કારણે તાપમાન સરેરાશથી 5 ડિગ્રી નીચે છે. શનિવારે મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીનો ઘટાડો થયો છે. શહેરનું મહત્તમ તાપમાન 31.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા અને સાંજે 55 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...