તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગિરિમથક સાપુતારામાં વરસાદ બાદ આકાશ ધરતી પર ઊતર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોનાના કહેર વચ્ચે દેશભરમાં લોકડાઉનના પગલે શહેરો, ગામડાંમાં બજારો,માર્ગો સુમસામ બની ગયા છે, તેવામાં ગિરિમથક સાપુતારા ખાતે પણ પ્રવાસીઓની ગેરહાજરી અને સુનકાર માહોલમાં સવારનું સૂર્યોદય સર્પગંગા તળાવમાં પ્રતિબિંબ પાડતું નયનરમ્ય નજારો કેમેરામાં કેદ થયું હતું. તસવીર-પાંડુ ચૌધરી*photocaption*
અન્ય સમાચારો પણ છે...