ભીડ છતાં શાકમાર્કેટમાં ગંભીરતાનો ભારે અભાવ, માસ્ક વગર બાળકને ભાગતો રોકવા દોરીથી બંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટાવરાછામાં આવેલ એબીસી સર્કલ પાસે ભરાતી શાકમાર્કેટમાં લોકોએ શાકભાજી ખરીદવા માટે સોમવારે ભારે ભીડ જમાવી હતી. લોકોએ કોરોનાની મહામારી વચ્ચે તંત્રની સૂચના છતાં બે વ્યક્તિઓ વચ્ચે જરૂરી અંતર જાળવ્યા વગર ભીડ જમાવી હતી.

ગાઇડલાઇનો ભંગ

સુરક્ષાની દોરી

કોરોના વાયરસથી બચાવવા માતાપિતાને માસ્ક નહીં મળતાં બાળકને બ્રિજના પીલર સાથે દોરી વડે બાંધી દીધો હતો.
અન્ય સમાચારો પણ છે...