તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશ રિટર્ન-કોરોના શંકાસ્પદના સંપર્કવાળાની જાણ ઝોનમાં કરવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

પાલિકા કમિશનરે શહેરની તમામ રહેણાંક સોસયટી, કોમર્શીયલ સોસાયટીઓના પ્રમુખ, મંત્રીઓએ પોતાની સોસાયટીમાં વિદેશથી આવતાં લોકો અને કોરોના વાયરસના શંકાસ્પદ લોકોના સંપર્કમાં આવતાં લોકો વિશેની માહિતી ( જેવા કે નામ, સરનામા અને મોબાઇલ નંબર) પાલિકાના જે તે ઝોનમાં તુરંત આપવા તાકીદ કરી છે. કંન્ટ્રોલ રૂમ સહિત હવે તમામ ઝોનમાં પણ લોકો વિગતો, ફરિયાદ કોરોના અંગે આપી શકશે. ઝોનના આ ફોન નંબરો પર જાણ કરી શકાશે.

સેન્ટ્રલ ઝોન : 0261-2420547, 2427726

કતારગામઝોન : 0261-2480518

રાંદેર ઝોન : 0261-2786181-82-83

અઠવા ઝોન : 0261-2667926, 2665511, 2668833,2663049-50

ઉધના ઝોન : 0261-2277043,2278429,2275651

લિંબાયત ઝોન : 0261-2331903-04-05

વરાછા ઝોન : 0261-2547750, 2548365,2551363

અન્ય સમાચારો પણ છે...