તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈન તપાગગચ્છીય પ્રવર સમિતિનો ચૈત્રી ઓળી ઘરે કરવા માટે આદેશ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : જૈનોની તપાગચ્છીય સમિતિ દ્વારા ચૈત્ર મહિનાની ઓળી અંગે આદેશ બહાર પડાયો હતો, જેમાં તમામ શ્રાવકોને ઓળીની આરાધના ઘરમાં કરવા આદેશ કરાયો છે. તેની સાથે દહેરાસરો કે જિનાલયોમાં ભગવાન અપૂજ નહીં રહે તે માટે વારાફરતી કોઈપણ શ્રાવક કે ગુરૂ ભગવંત પૂજા કરાવે. લોકડાઉનમાં શહેરના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘની તપાગચ્છીય પ્રવર સમિતિના પાંચ ગચ્છાધિપતી આચાર્યો દ્વારા ચૈત્રી ઓળીનો આદેશ બહાર પડાયો છે.
અન્ય સમાચારો પણ છે...