તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં જનસેવા કેન્દ્રની કામગીરી કરોના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની હાડમારીના પગલે ઉભી થયેલી સંક્રમણની સમસ્યાને પહોંચી વળવા માટે તેમજ લોકો એક જગ્યાએ મોટી સંખ્યામા ભેગા ન થાય તે માટે નવસારી જિલ્લા કલેકટર દ્વારા સરકારની સૂચના મુજબ સાવચેતીના ભાગરૂપે જનસેવા કેન્દ્રો તથા પુરવઠા શાખાને લગતી રેશનકાર્ડ સંબંધિત કામગીરી ડિજીટલ ગુજરાત પોર્ટલ હેઠળની તમામ સેવા સંબંધિત કામગીરીને 21મી થી 29મી માર્ચ સુધી બંધ રાખવા માટે તાકીદ કરવામાં આવેલી છે.
અન્ય સમાચારો પણ છે...