તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કીમ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઓનલાઇન સ્પર્ધા આયોજન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કીમ | અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કીમ શાખા દ્વારા ઓનલાઇન સ્પર્ધાનું આયોજન 2 એપ્રિલથી 8 એપ્રિલ કરાયું છે. ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. જેમ કે ડ્રોઈંગ, ટિકટોક વિડિયો જેમાં કોરોનાની જાણકારી અને લોકડાઉનની અપીલ કરવાની રહેશે. આ ઉપરાંત વેસ્ટ માંથી બેસ્ટ, જાતે લખેલ કવિતા, ગીત સ્પર્ધા જેમાં કોઈ પણ ગીત ગાઈ શકાશે. અને સેલ્ફી વિથ ફેમિલી જેમાં લોકડાઉનના સમયની સેલ્ફી મોકલવાની રહેશે. આ તમામ સ્પર્ધામા કોઈ પણ વ્યકિત ભાગ લઈ ‌શકશે. અને સ્પર્ધામા ભાગ લેનાર દરેક વ્યક્તિએ પોતાની કૃતિને સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માં ABVPKIM ને ટેગ કરીને અપલોડ કરવાની રહશે. અને 95125 71133 પર વોટ્સએપ કરી દેવી.
અન્ય સમાચારો પણ છે...