તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માત્ર કામદારો નહીં શાસકોએ પણ સફાઇ કરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કીમ | કોરોનાથી બચવા સમગ્ર દેશમાં લોકો સેનેટાઈઝરથી સ્વચ્છ રહી અન્યોને પણ સ્વચ્છ રાખી રહ્યા છે. ત્યારે કીમ ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર કીમ નગરને સેનેટાઇઝ કરવામાં આવી રહ્યું છે. હાલ કામદારો તો સફાઇ કરી રહ્યા છે પણ ખુદ કીમ પંચાયત શાસકો,માજી પંચાયત સદસ્યો અને આગેવાન યુવાનો આ કામગીરી કરી રહ્યા છે જે આવકારદાયક છે.
અન્ય સમાચારો પણ છે...