તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી ભલે ગમેે તેટલી મોટી હોય, પણ વતનમાં જવું એ નક્કી જ છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હે દીકરાઅો ડરતા તમે નહીં : હું તમને વતનમાં લઇ જશઇ !

દિવ્યાંગ બાળકને માતા સુરતથી ગોદમાં લઇ વતન જવા નીકળી

કચ્છમાં તમામ તાલુકાઅોમાંથી કામદારોની પગપાળા રઝળપાટ શરૂ થઇ છે. ભચાઉમાં શનિવારે અેક પિતા પોતાના બે સંતાનોને ખભા પર બેસાડી નીકળી પડ્યા છે. પિતાનો જાણે અા જંગ હોય તેવું લાગી રહ્યું છે.

સુરતથી રાજસ્થાન પગપાળા નિકળેલા પરિવારના 2 બાળકો સહિતના 5 સભ્યોની પોલીસે મદદ કરી હતી. બાળકો પૈકી એક બાળક દિવ્યાંગ હતો. તેને રાજસ્થાન જતી ટ્રકમાં મોકલાયાં હતાં.
અન્ય સમાચારો પણ છે...