ધારાસભ્ય દ્વારા મેડિકલ કિટ માટે 10 લાખ ફાળવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી કોઈ પણ કોરોના વાઈરસ પોઝિટિવના કેસ જોવા મળ્યા નથી પરંતુ પૂર્વ તૈયારીના ભાગરૂપે આરોગ્ય વિભાગને પૂરતા સંશાધન મળી રહે તે માટે વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે પોતાની એમએલએની ગ્રાંટમાંથી રૂ. 10 લાખ ફાળવ્યા હતા. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલે એમએલએ ગ્રાંટમાંથી રૂ. 10 લાખ કોરોના વાઈરસ મહામારીની લડત માટે ફાળવ્યા છે. જેમાં મુખ્યત્વે 11 પીએચસી અને 3 સીએચસી પર કોરોના મહામારીની લડત
માટે મેડિકલ કિટ અને જરૂરી આરોગ્યના સાધન સંશાધન માટે વાપરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...