20મી એપ્રિલ સુધી ખેડૂતોને પાણી આપવા રજુઆત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત : જિલ્લા પંચાયતના સભ્ય અને સાયણ સુગરના ડિરેક્ટર, ખેડુત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલે શનિવારે સિંચાઇ વિભાગને ટેલિફોનિક રજુઆત કરી છેકે, સિંચાઇ વિભાગ દ્વારા ખેડૂતો માટે રોટેશનથી પાણી આપવામાં આ‌વી રહ્યું છે. તા.12 એપ્રિલથી સિચાઇનું પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે હજુ સુધી સુરત જિલ્લાના દરિયા કાંઠા વિસ્તાર પાણી પહોંચ્યું નથી. જેથી કાકરાપાળ જમણા કાંઠા નહેરમાં સિંચાઇ વિભાગનું પાણી તા.20મી એપ્રલ સુધી રોટેશનમાં આપવા માટેની માંગ કરાઇ છે.
અન્ય સમાચારો પણ છે...