તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોલવણની મહિલાને હોમ કોરેન્ટાઇન કરવા સૂચના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માયપુર | તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની એક મહિલા સુરત ખાતે હોટલમાં મજૂરી કરી રહેતાં હતા. તેઓ આજથી 15 દિવસ અગાઉ ડોલવણ તાલુકામાં તેમના ગામમાં પરત આવી ગયા હતા. આજરોજ અચાનક ઉધરસ શરૂ થતા મહિલાને બુહારી પીએચસીમાં લાવવામાં આવ્યા હતાં. બુહારી ખાતેથી વ્યારા જનરલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. વ્યારા ખાતે તપાસણી કરવામાં આવી મહિલાને 14 દિવસનો
હોમ કોરોનટાઇન કરવાની સૂચનાઓ આપી રવાના કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...