તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બારડોલી નગરમાં પત્ની સાથે ચેટિંગ કરનારા ભાજપના અગ્રણીને પતિએ મેથીપાક ચખાડ્યો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી નગર ભાજપના એક અગ્રણીને પરિણીત મહિલા સાથે સોશીયલ મીડિયા પર ચેટિંગ કરવાનું ભારે પડ્યું હતું. પતિ - પત્નીનો મોબાઈ ચેકિંગમાં પકડાય જતાં મામલો ગરમાયો હતો. ભાજપના એક ઉચ્ચ અગ્રણી નેતાના ઘરે રાત્રે આ મામલે ભેગા થયા હતાં. પરંતુ મામલો બગડતાં ભાજપના અગ્રણીને મહિલના પતિએ ઢીબી નાંખ્યો હતો. જોકે, ત્યારબાદ બીજા ભાજપના જવાબદાર અગ્રણીએ મામલે ફરિયાદ કરાવનું ટાળવાનું સમજાવતાં આખર મામલો થાળે પડ્યો હતો. જોકે, નગરમાં દિવસ દરમિયાન આ મુદ્દો લોકોના મોઢે ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

બારડોલી નગર ભાજપના એક અગ્રણીને પરિણીત મહિલા સાથે પ્રેમસંબધ રાખવાનું ભારે પડ્યું હતું. ભાજપના અગ્રણી મોબાઈલ પર શોકિયલ મીડિયા થકી ચેકિંગ કરતો હતો. આ પરિણીત મહિલાના પતિ મોબાઈલમાં ચેટિંગ જોતા જ મામલો ગરમાયો હતો. ભાજપનો આગેવાન હોવાના પગલે આખર નગરના ભાજપના હોદ્દા ધરાવતાં એક અગ્રણીના ઘરે આ મુદ્દે ગુરુવારે રાત્રે ભેગા થયા હતાં. જેમાં ભાજપ ઘા આગેવાનો હોય. બોલાચાલી ઉગ્ર બનતાં આકરે ચેટિંગ કરનાર ભાજપના. અનુસંધાન પાના નં. 2

અન્ય આગેવાનોએ વચ્ચે પડી મામલો થાળે પાડતા પોલીસ ફરિયાદ ન થઇ

અન્ય સમાચારો પણ છે...