રૂમાલ મોઢે બાંધી લે બેટા આજે તારી ને મારી બન્નેની જિંદગીનો સવાલ છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કીમ | દોડતા-ભાગતા, નાચતા-કૂદતાં, લડતા-ઝઘડતા, શહેરમાં રોજરોજ સિમેન્ટ અને ધૂળની ડમરીઓ ઉડતી ને ગંધાતી ગંદકીને પ્રદુષણની વચ્ચે ક્યારેય અમારી ‘’માં’’એ અમને નાક ઉપર રૂમાલ બાંધવાનું નથી કહ્યું પણ આજે “માં એ કહ્યું હશે કે બેટા રૂમાલ મોઢે બાંધી લો કેમકે એમાંજ તારી અને મારી બન્નેની જિંદગીનો સવાલ છે.કીમ મુખ્ય માગેથી પગપાળા વતન ગોધરા તરફ શ્રમિક માતા સાથે જતી બે બાળાઓ નજરે પડે છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...