તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરમાં હનુમંત સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ક્રિકેટ મેચ રદ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી | દેશની તથા રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તથા સરકારની સૂચના મુજબ રાજ્યમાં કલમ-144 અમલમાં હોવાને કારણે વિજલપોરમાં હનુમંત સેવા ટ્રસ્ટના મનસુખભાઇ પરમાર, મુકેશભાઇ, સતીષ ટાંકના જણાવ્યા અનુસાર તા. 25.03.20 બુધવારના રોજ છાપરા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ક્રિકેટ મેચનું આયોજન રદ કરવામાં આવેલ છે. હનુમંત સેવા ટ્રસ્ટ સમાજસેવાના કાર્યો. દર્દીઓને ફળ વિતરણ તથા રાષ્ટ્રના સેનાના શહીદ સૈનિકોના પરિવારને ઉપયોગી થવા માટે રોકડ સહાય કરી હતી. વિજલપોર નગરમાં હનુમંત સેવા ટ્રસ્ટ અનેકવિધ પ્રવૃત્તિ કરીને સમાજને ઉપયોગી બની
રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...