તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ : ચૌટા બજાર ખાલીખમ, ડીમાર્ટમાં ખરીદી માટે લોકોનો ધસારો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

_photocaption_કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી પીએમ મોદીએ જનતા કરફયુની અપીલ કરતા લોકોમાં જાગૃતિનું પ્રમાણ વધ્યું છે. જેથી જીવન જરૂરી વસ્તુની ખરીદી માટે શુક્રવારે રાત્રે જહાંગીરપુરાના ડીમાર્ટમાં ધસારો જોવા મળ્યો હતો. *photocaption*

_photocaption_મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ સુરતના સહયોગથી સુરત રેલવે સ્ટેશને અને સુરત બસ સ્ટેશને કોરોના વાઇરસના સંક્રમણથી બચવા માટે ૧૦ - ૧૦ હેન્ડ વાશિંગ સ્ટેશન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા.જેમાં સુરત બસ સ્ટેશનના અધિક્ષક જોશી અને રેલવે સ્ટેશનના અધિક્ષક ગરૂડા તેમજ સુપ્રિટેન્ડેન્ટ હતિક ઉપસ્થિત રહી મુસાફરોને પણ આ વાઈરસની સમજ આપી હતી.*photocaption*

_photocaption_લોકોએ સ્વૈચ્છિક રીતે ઘરની બહાર નીકળવાનું બંધ કરતા શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોની અવર જવર ઘટી ગઈ હતી. ખરીદી માટે મહિલાઓનું મહત્વનું સ્થળ તરીકે ગણાતું ચૌટા બજાર ખાલીખમ હાલતમાં જણાયું હતું. *photocaption*
અન્ય સમાચારો પણ છે...