તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રવિવારે બીઆરટીએસ બસ અને સિટી બસનું ઓપરેશન બંધ રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની તકેદારી માટે રવિવારે સ્વંયભૂ કરફયૂની વડાપ્રધાનની જાહેરાત બાદ મહાનગર પાલિકાએ 22 મી એ રવિવારના રોજ દિવસ દરમિયાન બીઆરટીએસ અને સિટી બસનું ઓપરેશન બંધ રાખવા માટે ની જાહેરાત કરી દીધી છે. જેથી મુસાફરોને શહેરમાં રવિવારના રોજ સિટી બસ અને બીઆરટીએસ બસની સેવા મળી શકશે નહીં.

જનતા કર્ફ્યુની જાહેરાત બાદ લેવાયેલો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...