તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન સમયે ફ્રેન્ડ્સ ઓફપોલીસની સેવા સ્થગિત થઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફ્રેન્ડ ઓફ પોલીસ દ્વારા લોક ડાઉનમાં મજબુરીવશ નિકળતા લોકો સાથે દાદાગીરી કરવામાં આવતી હોવાના ‌વ્યાપક ફરિયાદને પગલે ઝોન-4 વિસ્તારમાં એફઓપીની સેવા બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઝોન - 4 વિસ્તારમાં આ‌વતા ગુજરાત ગેસ સર્કલ પાસે તબીબને મારમારવાનો પણ બનાવ બન્યો હતો. જેને ધ્યાને લઇને ઝોન - પ્રશાંત શુંબેએ શનિવારે એફઓપીની સેવા નહીં લેવાનો નિર્ણય કરીને તેમને પરત ઘરે મોકલી આપવોનો આદેશ કર્યો છે. શહેર પોલીસ કમિશનરે પણ તેમની સેવા નહીં લેવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...