તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્તદાતાઓને સ્વૈચ્છિક રક્તદાન માટે અપીલ કરાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરત રક્દાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરના જનસંપર્ક અધિકારી નિતેષ મહેતા દ્વારા કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આગામી દિવસોમાં આ સ્થિતીના કારણે સ્વૈચ્છિક રક્તદાન તેમજ રક્તની જરૂરિયાતવાળાં દર્દીઓને રક્ત મેળવવાની પ્રવૃત્તિ ઉપર પણ તેની ગંભીર અસર જોવા મળે તેમ જણાઇ રહ્યું છે. તા. 31મી માર્ચ સુધી રક્તદાન શિબિરનું આયોજન શક્ય ન હોવાથી રક્તદાતાઓને પણ સાવચેતીના પગલા સહિત રક્તદાન કેન્દ્ર ખાતે રક્તદાન કરી જવા માટે અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...